અમારી વેબસાઈટ પર સ્વાગત છે

હોટેલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ (એચએમએસ) એવા લોકો માટેની સફળતાની ચાવી ધરાવે છે કે જેઓ જેઓ પ્રથમ વખત હોટેલ પ્રોપર્ટીની ખરીદી કરી રહ્યાં છે કે પછી જેઓ પોતાની હોટેલ હોટેલ ધરાવે છે તેવા માલિકો અને ઇન્વેસ્ટર્સની સફળતા માટે મદદરૂપ બને છે. જેમની પાસે હાઈ ઈન્ટેન્સિટી બિઝનેસ ડિમાન્ડને પહોંચી વળવા માટે પૂરતો સમર્પિત સમય નથી એવા નવી હોટેલ પ્રોપર્ટી ખરીદનારા કે હોટેલ ધરાવનારાઓ માટે એચએમએસ સફળતાની સેવા પૂરી પાડે છે.

 

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં નવું રોકાણ કરનારાઓને એચએમએસ દ્વારા ફક્ત બે થી ત્રણ વર્ષની અંદર સફળતા માટેની સ્પષ્ટ દિશા અને મદદની સાથે સંપૂર્ણ સહકાર પૂરો પાડવામાં આવે છે જેથી તેઓ હોટેલ બિઝનેસને સારી રીતે સમજી શકે. અમે શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ, નવા માલિકો તથા તેમના મેનેજમેન્ટ સ્ટાફ માટે તાલીમ તથા સંપૂર્ણ જરૂરી અને ઉપયોગી સહકાર અને પાયાની મદદ ત્યાં સુધી પુરી પાડવામાં આવે છે જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે તૈયાર ના થઈ જાય. સફળતાની આડે આવનારા દરરોજના તમામ અવરોધ અમે દૂર કરીએ છીએ, તેમને બેન્ક માટે ક્વોલિફાય થવામાં અને ફ્રેન્ચાઈઝી જરૂરિયાતને પહોંચી વળવા માટે મદદ પૂરી પાડીએ છીએ અને તેમને વિશિષ્ટ હોટેલ ટીમ તૈયાર કરવામાં ઉપયોગી સાબિત થઈએ છીએ.

 

એવા હોટેલ માલિકો કે હાલની હયાત પ્રોપર્ટી માટે સંપૂર્ણ મેનેજમેન્ટ માટે અનુભવી પાર્ટનર્સ શોધી રહ્યાં છે તેમને એચએમએસ લોંગ-ટર્મ કોન્ટ્રાક્ટ અને અનુભવનો લાભ તથા દરેક પ્રકારની સહાયતા અને માર્ગદર્શન આપે છે.

 

અમારા ક્લાયન્ટ્સ કે જેઓ ઈન્વેસ્ટર્સ છે તેમની જરૂરીયાતઃ

 

  • પોતાનાં ઈન્વેસ્ટમેન્ટમાં વિવિધતા;

  • પોતાનું રીયલ એસ્ટેટ કે જે દર વર્ષે કમાણી કરાવે નહીં કે વેચાણ વખતે;

  • ઈન્કમટેક્સ ડિફર્સ માટે પોતાની સંપત્તિ પર ડિપ્રેશિએશન મેળવવું

  • સંપત્તિનું મૂલ્ય વધે તેમ વ્યવહારિક રીતે ટેક્સ ફ્રી કમાણી કરવી

 

જો તમારી સાથે યોગ્ય પાર્ટનર હોય તો હોટેલ્સ એ ખરેખર સારું મૂડીરોકાણ છે. જો તમારી તરફથી એચએમએસ સાથે હશે તો બિનઅનુભવીને પણ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવતા કોઈ અટકાવી નહીં શકે.

છબી

અમારો પોર્ટફોલિયો

અમારી સેવાઓ

રીનોવેશન

છબી 1

સેલ્સ ટ્રેનિંગ

અમારી સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઓનલાઇન હોટેલ અને રીસોર્ટ ટ્રેનિંગ સિસ્ટમ વર્તમાન સેલ્સ સ્ટાફ અને નવા ભરऔर पढो

છબી 1

ફાયનાન્સ અને એકાઉન્ટિંગ

એચએમએસ હોટેલ મેનેજમેન્ટમાં સ્ટેટ-ઓફ-ધી આર્ટ એકાઉન્ટિંગ ટૂલ્સ કે જેનાથી બન્ને તરફની ચોકસાઈ તથા और पढो

છબી 1

રેવન્યુ મેનેજમેન્ટ

રેવન્યુ મેનેજમેન્ટ એ હોટેલની નફાકારકતાનું સૌથી મહત્વનું પરિબળ છે, , વ્યૂહાત્મકતાની જરૂરિયાત, એऔर पढो

ડેવલપમેન્ટ

છબી 4

તાલીમ

જનરલ મેનેજર તાલીમ

એચએમએસ દ્વારા ફર્સ્ટ ક્લાસ હોટેલ મેનેજમેન્ટ ટ્રેઈનિંગ સિસ્ટમ તૈયાર કરવऔर पढो

છબી 5

સેલ્સ અને માર્કેટિંગ

એચએમએસ એ હોટેલ સેલ્સ ટીમની સતત પડખે રહીને કામ કરે છે જેથી એ ખાતરી કરી શકાય કે તેઓ પોતાના માર્કેટऔर पढो

છબી 6

રીનોવેશન્સ

હોટેલ રીનોવેશન્સ અને એક્સપાન્સન્સમાં સુપરવાઈઝિંગ અને પ્લાનિંગમાં એચએમએસ નિષ્ણાત છે, ભલે પછી और पढो

અમારા પાર્ટનર

© 2019હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સિસ્ટમ બધા અધિકારો અનામત

દ્વારા સંચાલિતwebsrefresh